<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામ વધુ લંબાવવા માટે થયા સહમત

આગામી 22 એપ્રિલ પછી પણ યુદ્ધવિરામ લંબાવવા માટે બંને દેશો વચ્ચે સહમતી થઈ

ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ અંગે અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મધ્યસ્થીઓના હવાલાથી સામે આવી રહેલા અહેવાલ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ વધુ લંબાવવા માટે સહમત થયા છે. બંને દેશો યુદ્ધવિરામ લંબાવવા સહમત થયા છે. આગામી 22 એપ્રિલ પછી પણ યુદ્ધવિરામ લંબાવવા માટે બંને દેશો વચ્ચે સહમતી થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત ગત 28 માર્ચે કરવામાં આવી હતી

(7:20 PM IST)