<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

કાલાવાડના કાદરી પરિવારમાં શાદી

રાજકોટ : કાલાવાડના રહીશ જનાબ મરહુમ આરિફમીંયા આમદમીંયા કાદરીના સુપુત્ર અબ્‍દુલ કરીમ (વસીમબાપુ)ની શાદી કાલાવાડ નિવાસી જનાબ યુસુફમીંયા ગુલામ અલી બુખારીના સુપુત્રી નિલોફરબાનુ સાથે તા. ૧ર ને રવિવારે નિવાસ સ્‍થાન પંજેતન નગર ખાતે યોજાઇ છે. આ પ્રસંગે આજે શુક્રવારે રાત્રે મીલાદ શરીફ રાખેલ છે.

(12:39 PM IST)