<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ઉપલેટાના સોલંકી પરિવારમાં શુભલગ્ન : ચિ.દિપજય : ચિ.નિરાલી

 

ઉપલેટાઃ નિવાસી શ્રી ક્રિષ્‍નાબેન અને કલાણા હાઈસ્‍કૂલના પૂર્વ શિક્ષક શ્રી દેવજીભાઈ સોલંકીના પુત્ર અને રોઘળા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પારૂલબેન સોલંકીના અનુજ બંધુ ચિ. દિપજય(MBA) શુભ લગ્ન સનાળી નિવાસી જશુબેન અને હિમતભાઈ અમરેલીયા ની સુપુત્રી ચી. નિરાલી (BBA) સાથે તા. ૧૪/૬/૨૪ના રોજ સેનવાડી જેતપુર રોડ ધોરાજી મુકામે બન્ને પરિવારો દ્વારા ધામધૂમ પૂર્વક યોજાયેલ છે.

(12:20 PM IST)