<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

અશ્વિનભાઇ વિઠ્ઠલાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.ડો.ગોપાલ * ચિ.હિરલ

રાજકોટ : અ. સૌ. કિરણબેન તથા શ્રી અશ્વિનભાઇ વિઠ્ઠલાણી (નંદગોપાલ ભારત ગેસ એજન્‍સી)ના સુપુત્ર ચિ. ડો. ગોપાલના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. મીનાબેન તથા શ્રી મનોજભાઇ ઠક્કરની સુપુત્રી ચિ. હિરલ સાથે તા. ૧ર ના શુક્રવારના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે આજે સાંજે પ વાગે સાંજીના ગીત રાખેલ છે. નવદંપતિનો સત્‍કાર સમારંભ તા. ૧૩ ના શનિવારે રાખેલ છે.

(11:48 AM IST)