તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 21st November 2024
જામનગરના પરમાર પરિવારમાં શુભલગ્નઃ ચિ.યુવરાજસિંહ * ચિ.તેજસ્વીબા

જામનગર : મુળ જુના દેવળીયા હાલ જામનગરના સ્વ. મહિપતસિંહ ભીખુભા પરમાર (પૂર્વ શહેર મહામંત્રી-ભાજપ)ના નાનાભાઇ અજીતસિંહ ભીખુભા પમારના સુપુત્ર ચિ. યુવરાજસિંહના શુભલગ્ન મુળ ગામ બડેલી હાલ ભાવનગર સ્થિત મહાવીરસિંહ ગોવુભા ગોહિલના સુપુત્રી ચિ. તેજસ્વીબા સાથે તા. રર ને શુક્રવારે નિરધારેલ છે.
પાટે બેસાડવાનું મુર્હુત કાલે તા. રર ને શુક્રવારે સવારે ૮-૩૦ વાગ્યે, મંડપ મુર્હુત ૯ વાગ્યે, ફુલેકુ સાંજે પ.૩૦ વાગ્યે, ભોજન સમારંભ રાત્રે ૮ વાગ્યે અને હસ્ત મેળાપ રાત્રીના ૯ વાગ્યે થશે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
