<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

પરેશભાઇ તન્‍નાની સુપુત્રીના શુભ લગ્ન ચિ. ડો. કાવ્‍યા:ચિ. દેવર્ષ

 

રાજકોટ : અ.સૌ કૃતિબેન તથા પરેશભાઇ રમેશભાઇ તન્‍નાની સુપુત્રી ચિ. ડો. કાવ્‍યાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. માલાબેન તથા અપૂર્વભાઇ સુરેન્‍દ્રભાઇ ગણાત્રાના સુપુત્ર ચિ. દેવર્ષ સાથે તા. ર૩ ના શનિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે આજે ગુરૂવારે સાંજે ૪ વાગ્‍યાથી સાંજી-મહેંદી, કાલે શુક્રવારે સાંજે ૬:૩૦ વાગ્‍યાથી રાસ ગરબા રાખેલ છે.

(2:02 PM IST)