News of Thursday, 21st November 2024
ખીમજીભાઇ મોકરીયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. વિવેક: ચિ. તારા

રાજકોટઃ જુનાગઢ નિવાસી અ.સૌ. લાભુબેન તથા શ્રી ખીમજીભાઇ હરજીભાઇ મોકરીયાના સુપુત્ર ચિ.વિવેકના શુભલગ્ન પોરબંદર નિવાસી જાગૃતિબેન તથા શ્રી ભીમજીભાઇ નથુભાઇ જમશ્રીયાની સુપુત્રી ચિ.તારા સાથે તા. રર ના શુક્રવારે પોરબંદર મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે આજે ગુરૂવારે સાંજે ૭:૩૦ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
