News of Tuesday, 3rd December 2024
વેરાવળના જોષી પરિવારમાં શુભ લગ્નઃચિ. વિભૂતિ * ચિ. રોનક

રાજકોટઃ વેરાવળ નિવાસી સદગુરૂ ગ્રાફીક એન્ડ પ્રિન્ટીંગવાળા શ્રી હરેશભાઇ ભાનુશંકરભાઇ જોષી તથા અ.સૌ અંજુબેન એચ. જોષીની સુપુત્રી ચિ. વિભૂતિ ના શુભ લગ્ન અમદાવાદ નિવાસી શ્રી અરવિંદભાઇ પૂંજાભાઇ રાખોલીયા તથા અ.સૌ. ભાવનાબેનના સુપુત્ર ચિ. રોનક સાથે મંગળવાર તા. ૧૦-૧ર ના રોજ વેરાવળ કોમ્યુનિટી હોલ ૧લા માળે, ડાભોર રોડ, વેરાવળ ખાતે નિરધારેલ છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
