<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

જુનાગઢ મહાદેવ રિસોર્ટવાળા નિલેશભાઇ દવેના પુત્રના શુભલગ્નઃ ચિ. કાર્તિક : ચિ.ભાગ્‍યશ્રી

 

જુનાગઢ : જુનાગઢ નિવાસી નિલેશભાઇ ગોરધનભાઇ દવે તથા અ. સૌ. ઉષાબેનના સુપુત્ર ચિ. કાર્તિકના શુભલગ્ન રાજકોટ નિવાસી પ્રકાશભાઇ ભીખુભાઇ રાજગોરની સુપુત્રી ચિ. ભાગ્‍યશ્રી સાથે તા. ૧૪ ડીસે. ને શનિવારના રોજ નિરધારેલ છે. તા. ૧૩ ડીસે.ને શુક્રવારના રોજ સાંજે ૭ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯  કલાકે દાંડીયા રાસ રાત્રે ૯ કલાકે  મહાદેવ રિસોર્ટ ઇવનગર મેંદરડા બાયપાસ સોનારડી ખાતે રાખેલ છે. મો. ૯૮રપર ૩ર૧૭૦

(11:11 AM IST)