<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

જુનાગઢ રૂપારેલ પરિવારમાં યજ્ઞોપવિત સંસ્‍કાર : ચિ.તિર્થ * ચિ.નક્ષ

જુનાગઢઃ જુનાગઢ રઘુવંશી સમાજના અગ્રણી ઉમંગ કટલેરી વાળા ગિરીશભાઇ પરમાણંદભાઇ રૂપારેલ અને ચંદ્રીકાબેનના પૌત્ર તેમજ ધવલભાઇ ગીરીશભાઇ અને મીતલબેનના પુત્ર ચિ.તિર્થ તેમજ જયદિપભાઇ  ગીરીશભાઇ રૂપારેલ અને રિંકલબેનના સુપુત્ર ચિ.નક્ષ ના તા.૨૯ ને રવિવારના રોજ યજ્ઞોપવિત સંસ્‍કાર ધાર્મિક ફાર્મ ગાયત્રી મંદિર સામે ગિરનાર રોડ જુનાગઢ ખાતે નિરધારેલ છે. જેમાં શનિવારે સાંજે ૫:૩૦ કલાકે મંડપ મુર્હુત રાત્રે ૯ કલાકે દાંડીયારાસ અને રવિવાર સવારે ૧૧:૩૦ કાશીયાત્રા અને બપોરે ૧ કલાકે સ્‍વરૂચિ ભોજન સમારંભ પણ ધાર્મિક ફાર્મ ખાતે રાખેલ છે.

(11:12 AM IST)