તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
ભરતભાઇ હપાણી અને રાજેશભાઇ સખીયા પરિવારમાં લગ્નોત્સવ : ચિ.ધ્રુવિક * ચિ.અવની

રાજકોટ : આઇ શ્રી ખોડિયાર માતાજી તથા હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી શ્રી ભરતભાઇ ચિમનભાઇ હપાણી અને શ્રીમતિ સોનલબેનનાં પુત્ર ચિ.ધ્રુવિકના શુભલગ્ન તા.૨૬ના રોજ શ્રી રાજેશભાઇ દેવરાજભાઇ સખીયા અને શ્રીમતિ સોનલબેનની પુત્રી ચિ.અવની સાથે સંપન્ન થયા. નવદંપતિનો સત્કાર સમારોહ, સૂર સંગીત તા.૨૮ના રોજ રાજકોટ ખાતે નિરધારેલ છે, કીચ પરિવાર અને ફાર્મ કીંગ પરિવારે શુભેચ્છા પાઠવી છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
