News of Friday, 17th January 2025
બગધરા શીલુ પરિવારમાં શુભલગ્નઃ ચિ.અંજલી : ચિ.કપિલ

જુનાગઢ : જામજોધપુર તાલુકાના બગધરા નિવાસી જયેશભાઇ જેઠાભાઇ શીલુ તથા અ. સૌ. અરૂણાબેનની સુપુત્રી ચિ. અંજલીના શુભલગ્ન મુળ ધ્રાફા (હાલ રાજકોટ નિવાસી ગંગારામભાઇ ગોવિંદભાઇ દવે તથા અ. સૌ. રસલાબેનના સુપુત્ર ચિ. કપિલ સાથે તા. ૧૯ જાન્યુઆરીને રવિવારના રોજ નિરધારેલ છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
