News of Saturday, 18th January 2025
જામનગરનાં લોકવાત દૈનિક પરિવારમાં શુભલગ્નઃ ચિ. મહાવીરસિંહજી: ચિ.અનુશ્રીબા

રાજકોટઃ જામનગરનાં લોકવાત દૈનિક પરિવારમાં શુભલગ્ન નિરધારેલ છે.
શ્રીમતી ભાવનાબા અને શ્રી જયસિંહજી ચૌહાણના સુપુત્ર ચિ. મહાવીરસિંહજીનાં શુભલગ્ન શ્રીમતી પ્રિતલબા અને શ્રી કિરણસિંહજી વાઘેલાનાં સુપુત્રી ચિ. અનુશ્રીબા સાથે તા. ૧૯ ને રવિવારે નિરધારેલ છે.
જેમાં તા. ૧૯ ને રવિવારે સાંજે ૭:૩૦ વાગ્યે વેડીંગ સેરેમની તથા રાત્રીના ૮ વાગ્યાથી ભોજન સમારંભ યોજાશે.
આમંત્રીતોને સ્વ. મેઘજીબાપુ જે. ચૌહાણ, સ્વ. વસંતબા એમ. ચૌહાણ પરિવારના જયસિંહજી એમ. ચૌહાણ અને લોકવાત દૈનિક પરિવાર તથા ચૌહાણ પરિવારે આમંત્રણ પાઠવ્યુ છે.(
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
