<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

અજયસિંહ ઝાલાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.બ્રિજરાજસિંહ :સૌ.કા.ચિ.શિવાનીબા

 

રાજકોટઃ એતાન ગામ જુની કલાવડી હાલ રાજકોટ શ્રી અજયસિંહ સુરેન્‍દ્રસિંહ ઝાલા તથા અ.સૌ.શિવાનીબાના સુપુત્ર ચિ.બ્રિજરાજસિંહના શુભલગ્ન ગામ કાણોટી (સાણંદ) નિવાસી રા.રા.શ્રી યોગરાજસિંહજી નાગભા વાઘેલા તથા અ.સૌ.હર્ષાબાની સુપુત્રી સૌ.કા.ચિ.શિવાનીબા સાથે તા.૪ ફેબ્રુઆરીના શુભદિને  નિરધારેલ છે. વેલ પ્રસ્‍થાન તા.ર ફેબ્રુઆરીના રવિવારે તેમના નિવાસસ્‍થળેથી થશે. તા.૩ ફેબ્રુઆરીના દાંડીયારાસ અને તા.૪ ફેબ્રુ.ના ભોજન સમારંભ રાખેલ છે.

(2:47 PM IST)