<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

જલારામ ચીકીવાળા ચોટાઇ પરિવારને આંગણે રૂડો અવસર : ચિ.દિપ ù ચિ.મિરા

 

રાજકોટઃ શહેરના અગ્રણી વેપારી અને દેશ-વિદેશમાં પ્રખ્‍યાત જલારામ ચીકીવાળા ચોટાઇ પરિવારના આંગણે ઢોલ ઢબુક્‍યા છે. અ.સૌ.નિલમબેન તથા શ્રી પ્રકાશભાઇ નટવરલાલ ચોટાઇના સુપુત્ર ચિ.દિપના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.વર્ષાબેન તથા શ્રી દિપકભાઇ જેન્‍તીલાલ રાજાણીની સુપુત્રી ચિ.મિરા સાથે નિર્ધાર્યા છે. આ શુભ પ્રસંગે તા.૩ના રોજ સાંજે સંગીત સંધ્‍યા, તા.૪ને મંગળવારે બપોરે ૩:૩૦ કલાકે જાન પ્રસ્‍થાન તથા સાંજે ૬:૩૦ કલાકે હસ્‍તમેળાપ યોજાશે. સમગ્ર ચોટાઇ પરિવાર દ્વારા આમંત્રિતોનું ભાવભર્યુ સ્‍વાગત કરવામાં આવશે.

(10:49 AM IST)