News of Wednesday, 5th February 2025
પિન્ટુભાઇ રાઠોડની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.હસ્તી : ચિ.વિશાલ
પૂર્વ કોર્પોરેટર સ્વ. કે.ડી. રાઠોડની પૌત્રી અને

રાજકોટ : પૂર્વ કોર્પોરેટર સ્વ. કે.ડી. રાઠોડની પૌત્રી અને રંજનબેન તથા પિન્ટુભાઇ કવાભાઇ રાઠોડની સુપુત્રી ચિ. હસ્તીના શુભલગ્ન અમદાવાદ નિવાસી અનુબેન તથા લાલાભાઇ કમાભાઇ ગમારાના સુપુત્ર ચિ. વિશાલ સાથે તા. ૭ ના શુક્રવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આજે સાંજે પ વાગ્યાથી સાંજીના ગીત રાખેલ છે
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
