<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

જોગરાણા પરિવારમાં શુભલગ્ન : ચિ.વૈદેહી:ચિ.રાજઃ ચિ.ભૂમિ : ચિ.પારસ

રાજકોટ : ગીતાબેન તથા ખીમજીભાઇ હીરાભાઇ જોગરાણા સુપુત્રી ચિ. વૈદેહીના શુભ લગ્ન  ભાવનગર નિવાસી જસુબેન તથા પુજનભાઇ હરિભાઇ મારૂના સુપુત્રી ચિ. રાજ સાથે તેમજ પમુબેન તથા કાનાભાઇ ગંગદાસભાઇ જોગરાણાની સુપુત્રી ચિ. ભૂમિના શુભલગ્ન થાનગઢ નિવાસી લીલુબેન તથા લાલાભાઇ નાથાભાઇ  અલગોતરના સુપુત્ર ચિ. પારસ સાથે તા. ૧૭ ના સોમવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે આ પ્રસંગે તા. ૧૬ ના રવિવારે રાત્રે ૮:૩૦ વાગ્‍યાથી રાસગરબા રાખેલ છે.

(12:05 PM IST)