<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

ખંભાળિયાના ભટ્ટ પરિવારમાં શુભલગ્ન ચિ.વિપિન ù ચિ.પ્રગતિ

 

ખંભાળિયાઃ ખંભાળિયાના ગં.સ્‍વ. શોભનાબેન તથા સ્‍વ. વસંતરાય હરિલાલ ભટ્ટના સુપુત્ર ચિ. વિપિનના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. જ્‍યોતિબેન તથા શ્રી કેતનભાઈ દેવેન્‍દ્રભાઈ જાનીની સુપુત્રી ચિ. પ્રગતિ સાથે રવિવાર તા- ૧૬-ના    નિરધારેલ છે.

 

(2:15 PM IST)