<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

જુનાગઢ વણાર પરિવારમાં શુભલગ્ન : ચિ. આશિષ : ચિ. ભુમીકા

 

જુનાગઢ : જુનાગઢ નિવાસી નિલેશભાઇ બચુભાઇ વણાર તથા સ્‍વ. સોનલબેન અ.સૌ મધુબેનના સુપુત્ર ચિ. આશીષના શુભલગ્ન કેશોદ નિવાસી જીતુભાઇ જીણાભાઇ મકવાણા તથા અ.સૌ. જયોત્‍સનાબેનની સુપુત્રી ચિ.ભુમીકા સાથે તા.ર૩ માર્ચને રવિવારના રોજ નિરધારેલ છે. અને તા.રર માર્ચને શનીવારના રોજ ખોડીયાર મંદીર રાજમોતી પાર્ક, ર ખામધ્રોળ રોડ જુનાગઢ ખાતે બપોરે ૧ર કલાકે ભોજન સમારંભ રાખેલ છે.

(1:49 PM IST)