News of Monday, 5th May 2025
બાવરવા પરિવારમાં શુભલગ્ન
ચિ.જલ્પા * ચિ.સંકેતઃચિ પ્રતિક *ચિ. ઉર્મિ

રાજકોટ : અ.સૌ જયશ્રીબેન તથા શ્રી પ્રવિણભાઇ મગનભાઇ બાવરવાની સુપુત્રી ચિ. જલ્પાના શુભલગ્ન ખાખરેચી નિવાસી અ.સૌ. રસીલાબેન તથા શ્રી રાજેશભાઇ વનુભાઇ અઘારાના સુપુત્ર ચિ. સંકેત સાથે તેમજ ચિ. પ્રતિકના શુભલગ્ન ચરાડવા નિવાસી અ. સૌ. કૃષ્ણાબેન તથા શ્રી ધર્મેન્દ્રભાઇ છગનભાઇ માકાસણાની સુપુત્રી ચિ. ઉર્મિ સાથે આજે તા.પ સોમવારના શુભદિને હળવદ તાલુકાના જુના દેવળીયા મુકામે નિરધારેલ છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
