News of Monday, 5th May 2025
પોરબંદરના પાલખડા જોષી પરિવારમાં શુભલગ્નઃ ચિ. દિક્ષા :ચિ હાર્દિક

જૂનાગઢઃ પોરબંદરના પાલખડા નિવાસી ભરતભાઇ આણંદભાઇ જોષી તથા અ.સોૈ.પ્રજ્ઞાબેનની સુપુત્રી ચિ. દિક્ષાના શુભલગ્ન લાલપુર નિવાસી ભરતભાઇ શિવરામભાઇ તેરૈયા તથા અ. સૌ. સરોજબેનના સુપુત્ર ચિ. હાર્દિક સાથે તા. ૮ મેને ગુરૂવારના રોજ હિરજીબાપા ચેરીટેબલ ટ્રસ્ટની વાડી પાલખડા ખાતે નિરધારેલ છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
