<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

પોરબંદરના પાલખડા જોષી પરિવારમાં શુભલગ્નઃ ચિ. દિક્ષા : ચિ હાર્દિક

 

જૂનાગઢઃ  પોરબંદરના પાલખડા નિવાસી ભરતભાઇ આણંદભાઇ જોષી તથા અ.સોૈ.પ્રજ્ઞાબેનની સુપુત્રી ચિ. દિક્ષાના શુભલગ્ન લાલપુર નિવાસી ભરતભાઇ શિવરામભાઇ તેરૈયા તથા અ. સૌ. સરોજબેનના સુપુત્ર ચિ. હાર્દિક સાથે તા. ૮ મેને ગુરૂવારના રોજ હિરજીબાપા ચેરીટેબલ ટ્રસ્‍ટની વાડી પાલખડા ખાતે નિરધારેલ છે.  

(1:50 PM IST)