<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

જેતપુર પાલિકા સદસ્‍યા રતનબેન અજાણાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.ધાર્મિક : ચિ.શીતલ લગ્નગ્રંથીથી જોડાશે

 

જેતપુરઃ જેતપુર નિવાસી અ.સૌ.રતનબેન (નગર પાલિકા સદસ્‍યા) તથા મનોજભાઈ ભુરાભાઈ અજાણા (પુર્વ નગર પાલીકા સદસ્‍ય)ના સુપુત્ર ચી.ધાર્મિકના શુભ લગ્ન જામનગર નિવાસી અ.સૌ.નાથીબેન તથા કાનાભાઈ ઓઘડભાઈ નાંગસ (નિવળત એરફોર્સ)ની સુપુત્રી ચી.શીતલ સાથે આજે તા.૭/૫/૨૫ બુધવારના રોજ જામનગર મુકામે નિર્ધારેલ છે. નવદંપતિનો સત્‍કાર સમારંભ તેમજ લોકડાયરો તા.૮/૫/૨૫ ગુરૂવારના રાજઘાની ફાર્મ સરદાર ચોક, જેતપુર ખાતે યોજેલ છે.

(1:42 PM IST)