News of Wednesday, 26th November 2025
મુકેશભાઇ ગુજરાતી પરિવારમાં લગ્ન ઉત્સવઃ ચિ.નૈમીશ: ચિ.મીરલ

રાજકોટ : અ.સો. ભારતીબેન મુકેશભાઇ તથા મુકેશભાઇ ગાંડુભાઇ ગુજરાતીના સુપુત્ર નૈમિશના શુભ લગ્ન અ.સૌ. વીણાબેન તથા મહેન્દ્રભાઇ કુંવરજીભાઇ ટાંકની સુપુત્રી મીરલ સાથે તા. ર ડીસેમ્બરના યોજાયેલ છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
