તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૨ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
જુનાગઢ હુણ પરિવારમા શુભ લગ્નઃ ચિ.કેવલ: ચિ.ક્રિષ્ના

જુનાગઢઃ રબારી સમાજના અગ્રણી કાનાભાઇ ભીખાભાઇ હુણ તથા અ.સૌ. મિતલબેનના સુપુત્ર ચિ. કેવલ ના શુભલગ્ન ચાણાવદર નિવાસી ભુદાભાઇ લાખાભાઇ ગરચર તથા અ.સૌ. રમાબેનની સુપુત્રી ચિ. ક્રિષ્ના સાથે તા. ૩૦ નવેમ્બરને રવિવારના રોજ નિરધારેલ છે તેમજ તા. ર૯ નવેમ્બરને શનિવારના રોજ માંગલ્ય પાર્ટીપ્લોટ ફાયર બ્રિગેડની સામે ગણેશનગર જુનાગઢ ખાતે સાંજે ૭ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ કલાકે દાંડીયારાસનું આયોજન કરેલ છે તો આમંત્રિત લોકોને ઉપસ્થિત રહેવા હુણ પરિવારવતી કોર્પોરેટર અશ્વિનભાઇ રામભાઇ ભારાઇએ જણાવ્યું છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
