<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

જામજોધપુરના ધુનડા પુ. જેન્‍તિરામબાપાની પૌત્રીના શુભલગ્ન ચિ.દિક્ષીતા : ચિ.વિરલકુમાર

 

જુનાગઢઃ જામજોધપુરના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમના સંત પુ. જેન્‍તિરામ બાપા તથા પુ. મુકતામાની પૌત્રી તેમજ હસમુખભાઇ શીલુ અને અ.સૌ. હર્ષાબેનની સુપુત્રી ચિ. દિક્ષીતાના શુભ લગ્ન પાલખડા નિવાસી ગોપાલભાઇ ગોવિંદભાઇ જોષી અને અ. સૌ. મંજુલાબેનના સુપુત્ર ચિ. વિરલકુમાર સાથે તા.ર૦ જાન્‍યુ.ને મંગળવારના રોજ ભાવેશ્વર મહાદેવમંદિર સતપુરણધામ આશ્રમ ધુનડા ખાતે નિરધારેલ છે તેમજ લગ્નની પૂર્વ સંધ્‍યાએ રાત્રે ૧૦ કલાકે લોક ડાયરાનું આયોજન કરેલ છે. જેમાં નામી અનામી કલાકારો જમાવટ કરશે.

(11:29 AM IST)