News of Tuesday, 20th January 2026
જુનાગઢ તેરૈયા પરિવારમાં શુભલગ્ન
ચિ.વિવેક * ચિ.રક્ષા

જુનાગઢ નિવાસી ચંદ્રકાન્તભાઇ મુળશંકરભાઇ તેરૈયા અને અ. સૌ. રસિલાબેનના સુપુત્ર ચિ. વિવેક (BCA)ના શુભ લગ્ન જાંબુડા નિવાસી દિલસુખભાઇ વિનુભાઇ જોષી અને અ.સૌ. દમયંતિબેનની સુપુત્રી ચિ. રક્ષા(BA) સાથે તા.ર૪ જાન્યુ.ને શનિવારના રોજ નિરધારેલ છે તેમજ તથા. ર૩ જાન્યુ.ને શુક્રવારના રોજ બપોરે ૧રઃ૩૦ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૮ કલાકે દાંડીયા રાસ ખોડિયાર પટેલ સમાજ, શેરનાથ બાપુના આશ્રમ પાસે ભવનાથ, જુનાગઢ ખાતે રાખેલ છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
