News of Saturday, 31st January 2026
જામનગરના કટારમલ પરિવારમાં શુભલગ્નઃ ચિ.કરન * ચિ.ધાર્મિ

જામનગર : શ્રીમતી જીજ્ઞાબેન અને શ્રી પંકજભાઇ નાથાલાલ કટારમલના સુપુત્ર ચિ. કરનના શુભલગ્ન શ્રીમતી જાગૃતિબેન અને શ્રી હિતેશભાઇ વિજયભાઇ નાખવાની સુપુત્રી ચિ. ધાર્મિ સાથે તા. ૩-ર-ર૬ ને મંગળવારે નિરધારેલ છે.
મંડપ મુહુર્ત તા. ૧ ને રવિવારે બપોરે ર-૩૦ વાગ્યે ગ્રહશાંતી બપોરે ૩ વાગ્યે, દાંડીયા રાસ રાત્રે ૮ વાગ્યે જાન પ્રયાણ તા. ૩-ર-ર૬ ને મંગળવારે સાંજે પ વાગ્યે ભોજન સમારંભ તા. ૧-ર-ર૬ ને રવિવારે રાત્રીના ૮ વાગ્યે રાખેલ છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
