<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

જુનાગઢ દવે પરિવારમાં શુભલગ્નઃ ચિ. રિયા * ચિ. જીગર

 

જુનાગઢ : નિવાસી રાકેશભાઇ લાલજીભાઇ દવે અને અ. સૌ. વિભાબેનની સુપુત્રી ચિ. રિયાના શુભલગ્ન જેતલવડ નિવાસી ભવાનીશંકરભાઇ પરસોતમભાઇ લાલાણી અને અ. સૌ. મુકતાબેનના સુપુત્ર ચિ. જીગર સાથે તા. ૧ ફેબ્રુઆરીને રવિવારના રોજ નિરધારેલ છે.  (પ-૧૮)

(12:03 PM IST)