<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

નિતીનભાઇ બગથરીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.ધ્‍યેય: ચિ.ક્રિષ્‍ના

 

રાજકોટ : અ.સૌ. માનસીબેન  તથા નિતિનભાઇ વલ્લભભાઇ  બગથરિયાના સુપુત્ર ચિ. ધ્‍યયના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સૌ. જીજ્ઞાશાબેન તથા રમેશભાઇ જગજીવનભાઇ પાડલીયાની સુપુત્રી ચિ. ક્રિષ્‍ના સાથે તા. ૧૦ ના મંગળવારના શુભદિને જુનાગઢ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૯ ના સોમવારે સવારે ૯ વાગે સાંજીના ગીત, રાત્રે ૯:૩૦ થી દાંડીયારાસ, ભોજન સમારંભ રાખેલ છે.

(10:32 AM IST)