<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

દિલીપભાઇ ગણોદીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ધર્મિષ્‍ઠા : ચિ.મયુર

 

રાજકોટ : અ.સોૈ. ટીનુબેન તથા શ્રી દિલીપભાઇ છગનભાઇ ગણોદીયાની સુપુત્રી ચિ. ધર્મિષ્‍ઠા (ફોરમ)ના શુભલગ્ન પીખર નિવાસી અ.સોૈ. હંસાબેન તથા શ્રી કાન્‍તીભાઇ પરબતભાઇ પરમારના સુપુત્ર ચિ. મયુર સાથે તા.૬ના શુક્રવારના શુભદિને ગોંડલ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે આજે તા.૪ના બુધવારે સાંજે ૪ કલાકે સાંજીના ગીત, તા.૫ના ગુરૂવારે સવારે ૬:૩૦ કલાકે મંડપ રોપણ બાદ રાત્રીના ૯ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે. શુભેચ્‍છક : પંચનાથ ન્‍યુઝ એજન્‍સી (ગોંડલ)

(11:28 AM IST)