તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Friday, 6th February 2026
કુકડીયા પરિવારના આંગણે હરખના તેડા
શુભ લગ્ન ઉત્સવ : ચિ. મીહીર : રાશી

રાજકોટ. ગૌલોકવાસી પદ્માવતી બેન તથા ગૌલોક વાસી નગીનદાસ હેમચંદભાઈ કુકડીયા ના પૌત્ર તેમજ શ્રીમતી પલ્લવીબેન તથા પરેશભાઈ નગીનદાસ કુકડીયા એડવોકેટના પુત્ર ચિ. મિહિરના શુભ લગ્ન શ્રીમતી રક્ષાબેન તથા હિતેનભાઈ હસમુખભાઈ કોઢીયા ની સુપુત્રી ચિરંજી રાશિ સાથે તારીખ ૮-૨-૨૦૨૬ ને રવિવારે નિર્ધાર્યા છે સ્થળ યક્ષ મંદિર માધાપર ભુજ કચ્છ.
આ શુભ લગ્ન ઉત્સવ ને અનુલક્ષીને તારીખ સાતને શનિવારે સવારે ૯:૦૦ કલાકે મંડપ મુહૂર્ત તથા સવારે ૧૧:૦૦ કલાકે હલ્દી રસમ તેમજ બપોરે ત્રણ કલાકે મામેરા ભરાશે તારીખ ૮ ને રવિવારે સવારે ૫:૩૦ વાગ્યે ભુજ જવા જાન પ્રસ્થાન કરશે.
નવેદંપતીનો સત્કાર સમારંભ તારીખ ૯ ને સોમવારે સાંજે ૭:૩૦ કલાકે સાંજે ૭:૩૦ કલાક ગોકુલ પાર્ટી લોન્ચ નવા રેસકોર્સ સામે અટલ સરોવર બીજા ૧૫૦ ફૂટ રીંગ રોડ એસઆરપી કેમ્પ સામે રાખેલ છે
નવદંપતીને આશીર્વાદ આપવા સર્વે સગા સંબંધીઓ આમંત્રિતોને ઉપસ્થિત રહેવા કુકડીયા પરિવા રે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
