News of Saturday, 7th February 2026
ભરતભાઇ કાનગડના સુપુત્રના શુભલગ્ન : ચિ. હેમલ * ચિ. જીયા

રાજકોટ : અ.સૌ. હીનાબેન તથા શ્રી ભરતભાઇ નિર્મલભાઇ કાનગડના સુપુત્ર ચિ. હેમલના શુભલગ્ન અ.સૌ. ધર્મિષ્ઠાબેન તથા શ્રી પ્રકાશભાઇ પ્રભાતભાઇ ચાવડાની સુપુત્રી ચિ. જીયા સાથે તા. ૧૦ મંગળવારના શુભ દિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૮ રવિવારે સવારે ૮ કલાકે મંડપરોપણ, સાંજે ૭ વાગ્યાથી રાસોત્સવ અને ભોજન સમારંભ રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા. ૧૧ બુધવારે રાખેલ છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
