<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સોમૈયા પરિવારમાં શુભલગ્ન : ચિ.કૈરવી* ચિ.જીનેશ

રાજકોટ, તા.૧૦: અ.સૌ. હીનાબેન સોમૈયા તથા કેતનભાઇ ધીરજલાલ સોમૈયાની સુપુત્રી ચિ.કૈરવીના શુભ લગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.ભાવનાબેન ખખ્‍ખર  અનિલભાઈ નટવરલાલ ખખ્‍ખરના સુપુત્ર ચિ.જીનેશ સાથે  શુક્રવારે નિર્ધારેલ છે.

શુભ પ્રસંગોમાં તા.૧૨ને ગુરુવારે સવારે ૭:૩૦ વાગ્‍યે માળા રોપણ, ૮:૧૫ વાગ્‍યે મંડપ મુહૂર્ત,૯:૩૦ વાગ્‍યે મામેરુ, ૧૦:૩૦ વાગ્‍યે હલ્‍દી રસમ અને સાંજે ૭ વાગ્‍યે સંગીત સંધ્‍યાનું આયોજન કરાયું છે. તા.૧૩ ને શુક્રવારે સવારે ૮:૪૫ વાગ્‍યે જાન આગમન, ૯ વાગ્‍યે સામૈયું, ૧૧ વાગ્‍યે હસ્‍તમેળાપ અને બપોરે ૧૨ વાગ્‍યે સ્‍વરુચિ ભોજન સમારંભનું આમંત્રિતો માટે આયોજન કરાયેલું છે.

 દિવ્‍ય આશિષ સ્‍વ.ધીરજલાલ સવજીભાઈ સોમૈયા ,સ્‍વ.મેનાબેન ધીરજલાલ સોમૈયા, પ્રભુદાસભાઈ સવજીભાઈ સોમૈયા,સ્‍વ.પ્રતિમાબેન પ્રભુદાસભાઈ સોમૈયા, સ્‍વ. ચંદ્રકાંતભાઈ સવજીભાઈ સોમૈયા,ગં.સ્‍વ.દેવિકાબેન ચંદ્રકાંતભાઈ સોમૈયા,સ્‍વ.પ્રફુલભાઈ સવજીભાઈ સોમૈયા,સ્‍વ.મીનાબેન પ્રફુલભાઈ સોમૈયા,સ્‍વ.માલતીબેન અશોકકુમાર રાજપોપટ, તોહાધીન કેતનભાઈ ધીરજલાલ સોમૈયા, હીનાબેન કેતનભાઈ સોમૈયા,જેકલેશભાઈ ધીરજલાલ સોમૈયા,મીતાબેન જેકલેશભાઈ સોમૈયા,પ્રકાશકુમાર બચુભાઈ પુજારા,દક્ષાબેન પ્રકાશકુમાર પુજારા,અશોકકુમાર બાલુભાઈ રાજપોપટ,ક્રિષ્‍નાબેન અશોકકુમાર રાજપોપટ,મોસાળ પક્ષ સ્‍વ.જયેન્‍દ્રભાઈ રણછોડદાસ આહયા,ગં.સ્‍વ.જયોત્‍સનાબેન જયેન્‍દ્રભાઈ આહયા, સચીનભાઈ જયેન્‍દ્રભાઈ આહયા,સોનલબેન સચીનભાઈ આહયા, આયુષ કે. સોમૈયા, કેશા જેકલેશભાઈ સોમૈયા, કીર્તન જેકલેશભાઈ સોમૈયા, ધ્‍વનિ હર્ષકુમાર ચોટાઈ, દેવ,ધવલ, કેયુર સહિત પરિવારજનોએ આમંત્રણ પાઠવ્‍યું છે.

 

(10:38 AM IST)