તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 7th March 2026
રૈયાણી પરિવારને આંગણે ઢોલ ઢબુકયા ચિ.ડો.દેવાંશી-ચિ.શ્રીકર ચિ.ડો.વિશ્વા-ચિ.અક્ષત જ્જ ચિ. દિપ-ચિ.સાક્ષી
પૂર્વમંત્રી અને જુનાગઢ જીલ્લા પ્રભારી અરવિંદભાઈ રૈયાણી પરિવારમાં લગ્નોત્સવ

રાજકોટ નિવાસી અ.સૌ. ભગવતીબેન તથા શ્રી અરવિંદભાઇ ગોરધનભાઇ રૈયાણી (પૂર્વમંત્રી તથા જુનાગઢ જીલ્લા પ્રભારી)ની સુપુત્રી ચિ. ડો. દેવાંશીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. મનિષાબેન તથા શ્રી રાજેશભાઇ કાનજીભાઇ વેકરીયાના સુપુત્ર ચિ. શ્રીકર સાથે તેમજ અ.સૌ. નયનાબેન તથા શ્રી શૈલેષભાઇ બાબુભાઇ રૈયાણીની સુપુત્રી ચિ. ડો. વિશ્વાના શુભલગ્ન અ.સૌ. હીનાબેન તથા શ્રી વલ્લભભાઇ ટપુભાઇ લીંબાસીયાના સુપુત્ર ચિ. અક્ષત સાથે તા. ૯ના સોમવારે તેમજ અ.સૌ. ગીતાબેન તથા શ્રી દિનેશભાઇ ગોરધનભાઇ રૈયાણીના સુપુત્ર ચિ. દિપના શુભલગ્ન અ.સૌ. ભાવનાબેન તથા શ્રી રાજેશભાઇ જાદવભાઇ સોજીત્રાની સુપુત્રી ચિ. સાક્ષી સાથે તા. ૧૦ના મંગળવારે રાજકોટ ખાતે નિરધારેલ છે. (અરવિંદભાઇ રૈયાણી, મો.૯૮૭૯૧ ૬૨૫૪૫)
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
