<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

મુન્‍નાબાપુ સદરવાલાની સુપુત્રીના નિકાહઃ સૈયદાહ શેરબાનુ -સૈયદ મો.ફયઝાન

રાજકોટઃઅલ્‍હાજ સૈયદ હાજી અબ્‍દુલમજીદમીયા અબુમીયા કાદરી (મુન્નાબાપુ સદરવાલા)ના સુપુત્રી સૈયદાદ શેરબાનુના નિકાહ ખેડાના રહેવાસી સૈયદ સઈદઅહેમદ મુસ્‍તાકઅલી કાદરીના સુપુત્ર સૈયદ મો. ફૈઝાન સાથે આગામી તારીખ ૧૦ રવિવારના રોજ નિર્ધારિત થયા છે. આ મંગલ પ્રસંગે  આજે શનિવારે રાત્રે રેલ્‍વે હોલ ખાતે ‘નાતશરીફ' અને રવિવારે રાત્રે ૮ કલાકે ‘દાવતેત્‌આમ' (જમણવાર)નું આયોજન અક્ષર પાર્ટી પ્‍લોટ, અયોધ્‍યા ચોક, રાજકોટ ખાતે રાખવામાં આવ્‍યું છે. રવિવારે સાંજે મગરીબની નમાજ બાદ નિકાહની વિધિ સંપન્ન થશે. (૩પ-૮)

(11:36 AM IST)