News of Saturday, 9th May 2026
ભરતભાઇ કોટકના સુપુત્રના શુભલગ્ન : ચિ.પાર્થ * ચિ. હસ્તી

\\રાજકોટ : અ.સૌ. રેખાબેન તથા શ્રી ભરતભાઇ હરીલાલ કોટકના સુપુત્ર ચિ. પાર્થના શુભ લગ્ન ગોંડલ નિવાસી ગં.સ્વ. નિતાબેન તથા સ્વ. તેજસભાઇ નાનાલાલ અઢીયાની સુપુત્રી ચિ. હસ્તી સાથે રવિવાર તા.૧૦ ના શુભદિને નિધારેલ છે. આ પ્રસંગે આજે સવારે મંડપ મુર્હુત, હલ્દી રસમ, બપોરે ભોજન સમારંભ રાખવામાં આવેલ છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
