News of Friday, 19th June 2026
જુનાગઢ વિઠ્ઠલાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. મેધા * ચિ.કિશન

જુનાગઢઃ જુનાગઢ નિવાસી નિલેશભાઈ તથા શ્રીમતી અલ્કાબેનની સુપુત્રી ચિ.ડો.મેઘાના શુભલગ્ન ધર્મેશભાઇ બાટવીયા તથા શ્રીમતી નલિતાબેનના સુપુત્ર ચિ.કિશન (એન્જિનિયર) સાથે તા.૨૨ને સોમવારના રોજ બપોરે ૧૨ કલાકે ધી ફર્ન લીયો રિસોર્ટ ભવનાથ જૂનાગઢ ખાતે નિરધારેલ છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
