<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ઉના વાલા કાદરી પરિવારમાં શાદી

 

રાજકોટ : રાજકોટના જાણીતા, રોશન શહીદ, પીર, સૈયદ હાજી મુહમ્‍મદ ફારૂકબાપુ કાદરી (ઉના વાલા)ના સુપુત્ર તથા સૈયદ શાકીર અલીબાપુ, સૈયદ રઇસ અલીબાપુ ત્‍થા અમીરે હમઝાબાપુ કાદરીના ભાઇ સૈયદ મુહમ્‍મદ હાજી મુબશ્‍શીરબાપુની શાદી જનાબ સૈયદ અહેમદ હુસેનબાપુ હાજી અસગર અલીબાપુ કાદરીના સુપુત્રી સૈયદા હાજીયાણી અલૈનાબાનુ સાથે કાલે તા. ર૯ ના રવિવારે કાદરી મસ્‍જીદ, ઉના ખાતે યોજાયેલ છે. આ પ્રસંગે સૈયદ શાકીર અલીબાપુના સુપુત્રી સાલેહ ફાતેમા અને ભાણેજ ઝૈનબમા તૌનીફબાપુ સૈયદની બિસ્‍મિલ્લાહખ્‍વાની આજે શનિવારે સવારે ગામેતી હોલ-રાજકોટ ખાતે સંપન્‍ન થઇ હતી.

(3:36 PM IST)