તા. ૧ જુલાઇ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ જેઠ વદ – ૧ બુધવાર
તા. ૩૦ જૂન ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ જેઠ વદ – ૧ મંગળવાર
ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ સુપ્રીમ કોર્ટનો જોરદાર આંચકો: 'જન્મસિદ્ધ નાગરિકતા' (Birthright Citizenship) નાબૂદ કરવાનો પ્રસ્તાવ ફગાવ્યો; ૧૫૦ વર્ષ જૂનો બંધારણીય અધિકાર રહેશે યથાવત : અમેરિકન ધરતી પર જન્મેલા દરેક બાળકને આપમેળે નાગરિકતા મળવાનો કાયદો ચાલુ રહેશે; ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે ટ્રમ્પ વહીવટીતંત્રના સૌથી આક્રમક ઇમિગ્રેશન પ્લાનને ગણાવ્યો ગેરબંધારણીય8:56 PM IST
તા. ૨૮ જૂન ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ જેઠ સુદ – ૧૪ રવિવાર
તા. ૨૭ જૂન ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ જેઠ સુદ – ૧૩ શનિવાર
અમેરિકામાં રહેતા ભારતીય દંપતી સમક્ષ આજીવિકા બચાવવી કે કેન્સર પીડિત માતાની અંતિમ ક્ષણોમાં પડખે ઊભા રહેવું તે અંગે ધર્મસંકટ: સોશિયલ મીડિયા પર દર્દનાક આપવીતી વાયરલ થયા બાદ પ્રવાસી ભારતીયોમાં ભારે ચર્ચા : એચ-૧બી વિઝાના કડક નિયમો અને પાસપોર્ટ પર સ્ટેમ્પિંગની મુદત પૂરી થઈ ગઈ હોવાથી વતન પરત ફરવામાં નોકરી ગુમાવવાનું મોટું જોખમ; ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પણ કલાકો સુધી વેબસાઇટ ફંફોસવા મજબૂર બનેલા પરિવારની વ્હારે આવવા લોકોની અપીલ7:58 PM IST
બ્રિટન સરકારનો ઐતિહાસિક નિર્ણય: સાચા શરણાર્થીઓ માટે સમુદાય અને નોકરીદાતાઓના સ્પોન્સરશિપ આધારિત નવા કાયદેસર માર્ગો ખુલશે, જ્યારે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને દેશનિકાલ કરવાના નિયમો વધુ કડક બનાવાશે : માનવ અધિકાર કાયદાના દુરુપયોગ પર અંકુશ મેળવવા અને ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે બ્રિટિશ ગૃહ સચિવ શબાના મહમૂદે નવો ઇમિગ્રેશન એન્ડ અસાઇલમ પ્લાન જાહેર કર્યો; કેનેડાની સફળ સ્પોન્સરશિપ સિસ્ટમથી પ્રેરિત મોડલ દેશમાં લાગુ કરાશે8:06 PM IST
તા. ૨૪ જૂન ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ જેઠ સુદ – ૧૦ બુધવાર
યુનાઇટેડ કિંગડમ સરકારનો મોટો નિર્ણય : સ્ટોક્સ અને શેર્સ ISA માં રાખવામાં આવેલી રોકડના વ્યાજ પર હવે ૨૨% ટેક્સ વસૂલાશે : એચએમઆરસી દ્વારા રોકડા વ્યાજ પર નવો કર લાગુ કરાયો : પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે વય મર્યાદા વિનાની નવી ISA સ્કીમ લોન્ચ, જ્યારે અંડર-૬૫ માટે કેશ ISA ની વાર્ષિક મર્યાદા ઘટાડીને £૧૨,૦૦૦ કરાઈ3:11 PM IST










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
