<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

રાજકોટ એસ.ટી. ડીવીઝનના ૯ ડેપો ઉપરથી ૧૧ર૬ બોર્ડ - બેનર - હોર્ડીંગ દૂર કરાવતું તંત્ર

રાજકોટઃ રાજકોટ એસ.ટી. ડીવીઝનલ નિયામક શ્રી કલોતરાની સૂચના બાદ ડિવીઝનના ૯ ડેપો રાજકોટ-ગોંડલ-મોરબી-જસદણ-વાંકાનેર-ચોટીલા-લીંબડી-ધ્રાંગધ્રા તથા સુરેન્‍દ્રનગર ડેપો ઉપરથી અને તમામ પ૦૦ જેટલી બસોની અંદર-બહાર સરકારી જાહેરાતોના ૧૧ર૬ બોર્ડ બેનર-હોર્ડીંગ-દૂર કરી આચાર સંહિતાનો કડક અમલ કરાયો તે નજરે પડે છે.

 

(5:32 PM IST)