News of Friday, 12th April 2024
રાજકોટ લોકસભા બેઠકનું જાહેરનામુ બહાર પડયું: ૧૯મી સુધી ફોર્મ ભરાશે જડબેસલાક પોલીસ બંદોબસ્તઃ તંત્ર હાઇએલર્ટ

રાજકોટ સહિત ગુજરાતની કુલ ર૬ લોકસભા બેઠકનું જાહેરનામું આજે સવારે ૧૧ વાગ્યે બહાર પડયું છેઃ આજથી તા. ૧૯ સુધી ફોર્મ મળશે અને ભરી શકાશેઃ ઉમેદવારો કલેકટર તથા ડીએસઓ બંને પાસે ફોર્મ ભરી શકશેઃ કલેકટર કચેરી ખાતે જડબેસલાક પોલીસ બંદોબસ્તઃ તંત્ર હાઇ એલર્ટઃ આજે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ ફોર્મ ઉપાડશે... કુલ ર૧ લાખથી વધુ મતદારોઃ રર૩૬ મતદાન મથકો
(6:11 PM IST)










