<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

સોનુ ૭પ,રપ૦ અને ચાંદી ૮પ,પ૦૦ રૃા.ની નવી ટોચે

સોનામાં ૧૦ ગ્રામે વધુ ૧૦પ૦ અને ચાંદીમાં ૧૦૦૦ રૃા.નો ઉછાળો

રાજકોટઃ સોના-ચાંદીમાં તેજીના તરખાટના પગલે રોજબરોજ નવી સપાટી જોવા મળી રહી છે. સોનામાં ૧૦૦૦ રૃપીયાનો ઉછાળો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૭૪,ર૦૦ રૃપીયા હતા તે વધીને ૭૫,રપ૦ રૃપીયા અને ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૮૪,પ૦૦ રૃપીયા હતા તે ૮પ,પ૦૦ રૃપીયાની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.

 

(6:13 PM IST)