News of Thursday, 25th April 2024
મતદાનમાં દિવસે પ્રિસાઇડીંગ ઓફીસરે ૧પ૦ થી વધુ વસ્તુઓ સાથે લઇ જવાની રહેશે : દરેક પ્રાંત ૬ મે એ ફાળવશે

રાજકોટ, તા. રપ : રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી ૭ મીએ યોજાશે, એ પહેલા તા. ૬ ના રોજ તમામ ચુંટણી સ્ટાફ તા. ૬ ના રોજ જે તે રીલીવીંગ -ડીસ્પેચીંગ સેન્ટર ઉપરથી રવાના થશે, આ સમયે જે તે વિધાનસભા બેઠકના એઆરઓ અને પ્રાંત ઓફીસર તથા મામલતદારો પ્રિસાઇડીંગ ઓફીસર-પોલીંગ ઓફીસરને મતદાન મથકમાં સાથે લઇ જવા માટે ૧પ૦ થી વધુ વસ્તુઓ ફળાવશે, કલેકટર કચેરીની ચૂંટણી શાખામાંથી આ ૧પ૦ વસ્તુઓ કઇ કઇ તેનું આખુ લીસ્ટ સૂત્રોએ ‘‘અકિલા'' ને ફાળવ્યું હતું, આ રસપ્રદ લીસ્ટ આ મુજબ છે.
મતદાન મથકમાં સાથે લઇ જવાની સામગ્રી
વિગત જથ્થો
* ઇવીએમ-મતદાર યાદી -
- સી.યુ., ૧
- મતદાન એકમો, ૧
- વીવીપેટ ૧
* મતદાન યાદીની નિશાની
વાળી નકલ ૧
* મતદાન યાદીની ચાલુ નકલ ૩
* મત પત્રો ૧
* એએસડી યાદી ૧
વર્ગીકૃત લેવા મતદારોની યાદી ૧
- બ્રેઇલ મતપત્રો ૧
-ડમી બી.યુ. ૧
-મતકુટીર ૧
ફોર્મ્સ અને અનય પત્રકો
- વૈદ્યાનિક પુસ્તિકા-સફેદ રંગનું રજિસ્ટર ૧
- વૈદ્યાનિક પુસ્તિકા- સફેદ રંગની પુસ્તિકા ૧
- સુપરત કરેલા મતોની યાદી (ફોર્મ-૧૭ ખ) ર
- નોંધાયેલા મતોનો હિસાબ ફોર્મ ૧૭-ગ ૧૦ થી વધુ
- તકરારી મતોની યાદી (ફોર્મ-૧૪) ર
- અંધ અને અશકત મતદારોની યાદી
(ફોર્મ-૧૪-ક) ર
એક જ સમયે યોજાતી ચૂંટણીઓમાં,
વિધાનસભા ચુંટણી માટે નોંધાયેલા મતો
(૧૭ગ) નો વધારાનો હિસાબ ગુલાબી
પરબીડિયામાં આપવો.
- વૈદ્યાનિક પુસ્તિકા-૦૩ : સફેદ રંગની પુસ્તિકા
- મતદાર કાપલી મતદાર કાપલીની સંખ્યા તે
બુથમા મતદારોની સંખ્યા પર
આધારિત રહેશે.
- બિન વૈદ્યાનિક પુસ્તિકા-ભાગ-કઃ પીળા રંગની ૧
પુસ્તિકા
- મતદાન શરૂ થાય તે પહેલા અને મતદાન ર
પુરૂ થાય ત્યારે મતદાન મથકના પ્રિસાઇડીંગ
અધિકારી દ્વારા એકરાર (ભાગ ૧ થી ૪)
- મતદાન મથકના પ્રિસાઇડીંગ અધિકારીની
ડાયરી ર
- મુલાકાત પત્રક (વીઝીટ શીટ) ર
- મતદાન મથકના પ્રિસાઇડીંગ અધિકારીનો ૧
અહેવાલ ભાગ (૧,ર,૩,૪,પ)
- ફોર્મ એમ-ર૧ -મતદાન પછી ચૂંટણી રેકર્ડ ર
અને સામગ્રી પાછા આપ્યાની રસીદ
* બિન વૈદ્યાનિક પુસ્તિકા ભાગ-પીળા રંગની પુસ્તિકા ર
- મતદાન એજન્ટ/ રિલિવીંગ એજન્ટ અવરજવર પત્રક ૧
- મતદાન એજન્ટ/ રિલિવીંગ એજન્ટ પ્રવેશ પાસ ૧૦ થી વધુ
- અંધ અને અશકત મતદારના સાથીદારે કરવાની
અકરાર ૧૦
- તકરારી મતોની બાબતમાં રસીદ બુક અને રોકડ,
જો હોય તો ૧૦
- નિયમો ૪૯ એમએ હેઠળ મતદાર દ્વારા એકરારનામું
ફોર્મ (ટેસ્ટ વોટ) પ
- જેમના નામ એએસડી યાદીમાં હોય તેવા મતદારે
કરવાના એકરારનામું ફોર્મ ૧૦
- એસ.એચ. ઓ. પોલીસને ફરીયાદનો પત્ર ૪
- મતદારો પાસેથી તેમની વય અંગેનું એકરારનામું ૪
- એકરારનામું આપયા પછી જેમણે મત આપ્યો હોત
તેવા મતદારો/ એકરારનામું આપવાની ના પાડી હોય
થવા મતદારોની યાદી.
*. ઉમેદવાર માહિતી પુસ્તિકા-વાદળી રંગની પુસ્તિકા ૧
- હરીફ ઉમેદવારોની યાદી ફોર્મ ૭ ક ૧
- ઉમેદવારો / એજન્ટોની સહીની ફોટો કોપી ૧
* ઇવીએમ પેપર્સ માટે મુખ્ય પરબિડીયુ (સફેદ રંગ) ૧
* નોંધાયેલા મતોના હિસાબનું પબિડીયુ (ફોર્મ ૧૭ગ) ૧
* મતદાન મથકના પ્રિસાઇડીંગ અધિકારી અહેવાલ ૧ ૧
(મોડ પોલ પ્રમાણપત્ર), ર અને ૩ માટે પરબિડીયા
* મોકપોલની વીવી પેટ કાપલી માટે પરબિડીયું (કાળો રંગ) ૧
વિધાનસભા ચૂંટણી માટે એક સાથે યોજાતી ચૂંટણીમાં કિસ્સામાં, ગુલાબી
રંગમાં ઇવીએમ પેપર્સ માટે એક વધારાનું મુખ્ય પરબિડીયુ, ગુલાબી રંગમાં
નોંધાયેલા મતોના હિસાબ (૧૭ ગ) માટે એક વધારાનું પરબીડિયું અને
ગુલાબી રંગમાં મતદાન મથકના પ્રિસાઇડીંગ અધિકારીના અહેવાલ-૧
(મોક પોલ પ્રમાણપત્ર) ર અને ૩ માટે એક વધારાનું પરબીડિયું અને
વિધાનસભા મતદાન ઇવીએમ માટે કાળા રંગમાં મોકપોલની વીવી પેટ
કાપલી માટે એક વધારાનું પરબીડિયું.
* પરબીડિયા સેટ ૦ર ચકાસણી પરબીડિયા (સ્કુટીની ડોકયુમેન્ટસ)
(સફેદ રંગ) ૧
- ‘‘સ્કુટીની ડોકયુમેન્ટસ'' માટે મુખ્ય પરબીડિયું (સફેદ રંગ) ૧
*મતદારો દ્વારા નિયમ-૪૯ એમએ હેઠળ કરવાના ૧
એકરારનામાના ફોર્મ માટે પરબીડિયુ (પીળો રંગ)
* જે મતદારોનું નામ એસએસડી યાદીમાં છે તેમના ૧
દ્વારા કરવાના એકરારનામાના ફોર્મ મટો પરબીડિયું
(પીળો રંગ)
* એસએચઓ ને ફરીયાદ કરવાના પત્ર ધરાવતું ૧
પરબીડિયું (પીળોરંગ)
* માર્ગદર્શિકા (હેન્ડબુક), સૂચનાઓ વગેરે માટે માસ્ટર ૧
પરબીડિયું (બ્રાઉન કલર)
૬ અન્ય મતદાન સામગ્રી માટે પરબીડિયું (વાદળી રંગ) ૧
- બી.યુ., સી.યુ. તથા વીવી પેટ માટે સામાન્ય સરનામા ટેગ્ઝ ૧૪
- ખાસ ટેગ્ઝ ૩
- ઇવીએમ માટે ગ્રીન પેપર સીલ્સ ૩
- અવિલોપ્સ શાહી ૧૦ સીસીની બે ફાયલ
(નાની શીશી)
- ચોકડીની નિશાની વાળા રબ્બર સ્ટેમ્પ્સ ૧
- મતદાન મથકના પ્રમુખ અધિકારી માટે મેટલ સીલ ૧
- વિશિષ્ટ ચિહન રબ્બર સ્ટેમ્પ ૧
- કાળા પરબીડિયાને સીલ કરવા માટે ગુલાબ પેપર સીલ ર
- મોક પોલ સ્લીપ સ્ટેમ્પ ૧
- પ્રિસાઇડીંગ અધિકારી માટે માર્ગદર્શિકા (હેન્ડબુક) ૧
- ઇવીએમ (ઇવીએમ) અને વીવી પેટની સુચનાઓ ૧
- ઇવીએમ (ઇવીએમ) અને વીવી પેટ ઉપર મત કેવી રીતે ૧
આપવો તે વિશેનું પોસ્ટર
- ઇવીએમ (ઇવીએમ) અને વીવી પેટના ઉપયોગ વિશેનું ૧
મુશ્કેલી નિવારણ (ટુબલ સુટીંગ)
- મોક પોલ લીફલેટ ૧
- વૈકલ્પિક દસ્તાવેજો મારફત મતદાનોની ઓળખ માટેનો
પંચનો હુકમ ૧
- મતદાન ટુકડીઓ માટે ફોન બુક/ કોન્ટેકટ બુક ૧
- મતદાન મથકના પ્રમુખ અધિકારી માટેનું ચેક લિસ્ટ ૧
સ્ટેશનરી આઇટમ્સ
-સ્ટેમ્પ પેડ (જાંબલી રંગનું) (પર્પલ કલર) ૧
-દિવાસળીની પેટી ૧
નિશાની વાળા પાટિયા (જાહેરાતના પાટિયા) (સાઇન બોર્ડ)
- મતદાન મથકના પ્રમુખ અધિકારી ૧
- મતદાન અધિકારી-૧ ૧
- મતદાન અધિકારી-ર ૧
-મતદાન અધિકારી-૩ ૧
- પ્રવેશ ૧
- નિર્ગમ (બહાર જવાનો માર્ગ) ૧
- પુરૂષ ૧
- મહિલા ૧
- મતદાર એજન્ટ ૧
- આપ વેબકાસ્ટિંગ/ સીસી ટીવીને દેખરેખ (નજર) હેઠળ છો. ૪
- સામાન્ય પેન્સિલ ૧
- બોલપેન (ત્રણ વાદળી, એક લાલ અને એક સિલ્વર સફેદ) પ
- કોરા કાગળ ૮ શીટ
- પીન્સ રપ નંગ
- મહોર કરવા માટેની લાખ (વેકસ) ૬ સ્ટિક
- ગમ પેસ્ટ (ગુંદર) ૧
- બ્લેક ૧
- મીણબતીઓ ૪
- ધિન ટાઇન થ્રેડ (પાતળી વળ આપેલી દોરી (સુતળી) ર૦ મીટર
- ધાતુની માપપટ્ટી (મેટલ રૂલ) ૧
-કાર્બન પેપર ૩
- તલ વગેરેને દૂર કરવા માટે અથવા ચીથરૂ ઓછા જથ્થામાં
- પેકિંગ માટે કાગળના શીટસ (પેકિંગ પેપર શીટસ) ૩
- અવિલોપ્ય શાહીની બોટલ રાખવા માટે કપ/ખાલી ડબ્બી/
પ્લાસ્ટીક બોકસ
- ડ્રોઇંગ પીન્સ ર૪ નંગ
- રબર બેન્ડસ ર૦ નંગ
- પારદર્શક એડહેસિવ ટેપ ૧
(4:51 PM IST)










