<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

‘અકિલા'ના વાંચકો તથા જાહેર જનતા જોગ સ્‍પષ્‍ટતા

(૧) ‘અકિલા'માં હંગામી ધોરણે સોશ્‍યલ મીડિયા એક્‍ઝિકયુટીવ તરીકે ફરજ બજાવતા આ સાથેના ફોટાવાળા ‘જતીન દતાણી'ને અકિલામાં થી તા.૦૧/૦૪/૨૦૨૪ થી ફરજ મુકત કરેલા છે.

(૨) આ જતીન દતાણી ને અકિલા માં ફરજ બજાવતા તે સમયે અકિલા મેનેજમેન્‍ટ દ્વારા અકિલા નાં અલગ અલગ સોશ્‍યલ મીડિયા ગ્રુપમાં એડમિન તરીકેની ફરજ સોંપેલ હતી. પરંતુ, અકિલા માંથી તેઓને ફરજમુકત કર્યા બાદ અકિલા મેનેજમેન્‍ટ કે અકિલાનાં વાંચકોની જાણ બહાર અકિલાનાં અમુક સોશ્‍યલ મીડિયા ગ્રુપનાં નામ, એડમિન તરીકેનો ગેરલાભ લઇ અન્‍ય સમાચાર સંસ્‍થાના નામે બદલી નાખેલ છે. જેથી અમો અમારા માનવંતા વાંચકો તથા તમામ જનતા ગેરમાર્ગે ન દોરાય એવા શુભ આશયથી તમામ ની જાણ અર્થે મૂકીએ છીએ.

(૩) ઉપરોક્‍ત ફોટા વાળા ઈસમ જતીન દતાણી સાથે કોઈએ અકિલાના નામે કોઈપણ પ્રકારનો વ્‍યવહાર કરવો નહિ અન્‍યથા એવા વ્‍યવહારની કોઈ જવાબદારી અકિલા  મેનેજમેન્‍ટ ની રહેશે નહિ જેની નોંધ લેશો.

(૪) કોઈને પણ અકિલાનાં સત્તાવાર સોશ્‍યલ મીડિયા વોટ્‍સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેઓએ મો. નં. ૅ૯૧૭૭૭૮૦૭૫૫૫૬ પર  ‘Helloં'લખીને મેસેજ મોકલવાનો રહેશે, અને તેમને અકિલાનાં સત્તાવાર વોટ્‍સએપ ગ્રુપ ની લિંક અમારા દ્વારા મોકલી આપવામાં આવશે.

‘અકિલા'મેનેજમેન્‍ટ.

                                   રાજકોટ

                                         તા. ૨૪/૦૪/૨૦૨૪.

(12:12 PM IST)