<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

કાલે અગ્રસચિવ અશ્‍વિનીકુમારનો સ્‍વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

રાજકોટ પૂર્વ ડી.ડી.ઓ. જુનાગઢના પૂર્વ કલેકટર

 

રાજકોટઃ શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમારનો જન્‍મ તા.ર૮ એપ્રિલ ૧૯૭૫ ના દિવસે થયેલ કાલે પચાસમાં વર્ષમાં પ્રવેશ કરશે.

શ્રી અશ્વિનીકુમાર મુળ ઉતરપ્રદેશના વતની અને ૧૯૯૭ ની બેચના આઇ.એ.એસ.કેડરના અગ્રસચિવ કક્ષાના અધિકારી છે અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી અને રાજકોટ તથા ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી તથા જામનગરમાં મ્‍યુનિસીપલ કમિશનર અને જુનાગઢમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા હોવાથી સૌરાષ્‍ટ્ર સાથે વિશેષ આત્‍મીય નાતો રહ્યો છે. ઉપરાંત વડોદરામાં મ્‍યુનિસીપલ કમિશનર, આદિજાતિ વિકાસ કમિશનર, શહેરી વિકાસ કંપનીમાં એમ.ડી.શહેરી વિકાસ વિભાગમાં સચિવ મુખ્‍યમંત્રીના સચિવ રમતગમતમાં અગ્રસચિવ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં. ૦૭૯ ર૩ર૫૪૬૭ર મો.૯૯૭૮૪ ૦૭૨૫૧ ગાંધીનગર

(4:09 PM IST)