<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

રણછોડદાસજીબાપુ હોસ્પિટલ દ્વારા મે માસમાં ૧૦૯ નેત્રયજ્ઞ

વિનામૂલ્યે નેત્રમણી મૂકી અપાશેઃ દર્દીને આવવા-જવા અને રહેવા-જમવાની પણ નિઃશુલ્ક સુવિધા

રાજકોટ તા. ૧ :.. શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિનામૂલ્યે ૧૦૯ (એકસો નવ) સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા. ૧-પ-ર૪ બુધવારથી તા. ૩૧-પ-ર૪ શુક્રવાર સુધી આયોજન કરેલ છે.

આ વિનામૂલ્યે શ્રી સદ્ગુરૂ મેગા નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને જે તે કેમ્પ સ્થળેથી વિનામૂલ્યે જ સંસ્થાની બસ દ્વારા લઇ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવે છે. દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો, દવા ટીપા, ચશ્મા, તથા નેત્રમણી વિનામૂલ્યે જ બેસાડી આપવામાં આવે છે. કેમ્પનું સમય પત્રક અહીં પ્રસ્તુત છે.

તા. ર ના ગુરૂવારે રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ નાકા પાસે, જામનગર, ગૌશાળા, સુર્યપ્રતાપગઢ, તા. કુંકાવાવ, જી. અમરેલી, સેનેટેરીયમ દવાખાનું બસ સ્ટેન્ડ સામે, ધંધુકા જી. અમદાવાદ.

તા. ૩ ના શુક્રવારે કુબેરનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ, ગાંધીબાગ પાછળ, મહુવા, જી. ભાવનગર, હરિકૃષ્ણ ટ્રસ્ટ હોસ્પિટલ, રાજૂલા રોડ, ગાયત્રીમાના મંદિર સામે, ટીંબી, તા. જાફરાબાદ, જી. અમરેલી, જલારામ મંદિર, શારદાગ્રામ રોડ, માંગરોળ, જી. જુનાગઢ, લટુરીયા હનુમાનજી આશ્રમ, હિપાવડલી, તા. જેસર, જી. ભાવનગર.

તા. ૪ ના શનિવારે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી, હરિહર આશ્રમ, ઠકકરનગર એપ્રોચ, અમદાવાદ.

તા. પ ના રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ, રણછોડદાસજીબાપુ જ્ઞાન મંદિર, પટેલ સમાજની સામે રણજીતનગર, જામનગર, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર, વિવેકાનંદ ગાર્ડન, રેલ્વે ફાટક પાસે, તળાવ દરવાજા, જુનાગઢ, જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી. જુનાગઢ, ભુતનાથ મહાદેવ મંદિર, ખોરાસાગીર, તા. માળીયા હાટીના, જી. જુનાગઢ, ગાયત્રી શકિત પીઠ, શરૂ સેકસન રોડ, શિવમ પેટ્રોલ પંપ પાછળ, જામનગર.

તા. ૬ ના સોમવારે એમ. ડી. સોસાયટીના હોલમાં શ્રી કષ્ટભંજન હનુમાનજીની મંદિરની બાજુમાં મોરબી-રાજકોટ હાઇવે, ટંકારા, જી. મોરબી.

તા. ૭ ના મંગળવારે શિરડી સાંઇ બાબા મંદિર, ગાંધીનગર, જામનગર, એ. ડી. શેઠ હોસ્પિટલ, ગીબ રોડ, રાણપુર જી. બોટાદ, પોપટભાઇ વાઘાણી જીવનસેતુ હોસ્પિટલ માણેક ચોક, ભડી ભંડીયારા, જી. ભાવનગર, યોગેશ્વર નગર, ગાયત્રી શકિત પીઠ, ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા.

તા. ૮ ના બુધવારે પટેલ વાડી, જેસર, જી. ભાવનગર, ગાયત્રી મંદિર, ધારી રોડ, ચલાલા, જી. અમરેલી, રામાનંદ જ્ઞાતિની વાડી, હળવદ, જી. મોરબી, લાયન્સ ગાર્ડન હોલ, જોગ આશ્રમ, તરણેતર રોડ, થાન, જી. સુરેન્દ્રનગર.

તા. ૯ ના ગુરૂવારે રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ નાકા પાસે, જામનગર, વિઝન પ્લસ, સરકાર હોસ્પિટલ સામે, લાલપુર, જી. જામનગર, ખોડીયાર મંદિર, નવોદય વિદ્યલાલયની બાજુમાં ત્રાંપજ તા. તળાજા, જી. ભાવનગર, જલારામ સેવા ટ્રસ્ટ, લોહાણા મહાજનવાડી, પોલીસ ચોકીની સામે બાંટવા જી. જુનાગઢ, સાંઇબાબા મંદિર, ગુપ્ત પ્રયાગ રોડ, દેલવાડા. તા. ઉના, જી. ગીર સોમનાથ.

તા. ૧૦ ના શુક્રવારે માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, બગીરા, જી. અમરેલી, શિવશકિતનું દવાખાનું સાધના કોલોની, રણજીત સાગર રોડ, જામનગર, ઉમીયા માતાજી મંદિર, ઉમાધામ, ગાંઠીલા, જુનાગઢ.

તા. ૧૧ ના શનિવાર ગણેશશાળા ટીમાણા, તા. તળાજા, જી. ભાવનગર, શારદામણી સ્કુલ, મઢીની સામે પીથલપુર, તા. તળાજા, જી. ભાવનગર.

તા.૧૨ ને રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ રાજકોટ, હરિઓમ અન્નક્ષેત્ર વૃધ્ધા આશ્રમ, નેશનલ હાઇ-વે, ઓનેસ્ટ હોલની સામે, ધારેશ્વર જેતપુર જી.રાજકોટ, વિમલ ચુડાસમાના જુના નિવાસ સ્થાને લીમડા ચોક, ચોરવાડ, જી.જુનાગઢ, રામજીમંદિર, મારૂતી ગોૈશાળા, નાના વરાછાનાં ઢાળમાં, નાના વરાછા, સુરત, રામેશ્વર પ્રાથમિક શાળા, પ્રહલાદ ટોકીઝ સામે, લાઠી, જી.અમરેલી.

તા.૧૩ ના સોમવારે નીલકંઠ ફાર્મ, જામવાળળા રોડ, ગીરગઢડા, જી.ગીર સોમનાથ, આશુતોષ ફાર્મ, તુલશીશ્યામ રોડ, ઢોકળવા તા.ઉના, જી.ગીર સોમનાથ.

તા.૧૪ ના મંગળવારે રોનક સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, વેરાવળ,જી.ગીર સોમનાથ, જલારામ મંદિર, ગુંદરણ રોડ, તાલાલા, જી.ગીર સોમનાથ, જીલ્લા ભાજપ કાર્યાલય, ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં, ભગવાન પરશુરામ માર્ગ પોરબંદર, પટેલ વાડી, લીલીયા મોટા, જી.અમરેલી.

તા.૧૫ ના બુધવારે જલારામવાડી, વરસીંગપુર રોડ, ઉના, જી.ગીર સોમનાથ, મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ, ગાયત્રી મંદિર, અમરેલી, મોખરા હનુમાનજી મંદિર, હોમગાર્ડ ઓફીસ, મહુવા રોડ, સાવરકુંડલા જી.અમરેલી, રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્દ્રનગર.

તા.૧૬ ના ગુરૂવારે રંગુનવાલા હોસ્પિટલ, કાલાવાડ નાકા પાસે જામનગર, નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ, આઝાદ ચોક, મેંદરડા, જી.જુનાગઢ, ત્રિમૂીર્ત હોસ્પિટલ, એસ.ટી. બસ સ્ટેશન પાસે જુનાગઢ.

તા.૧૭ ના શુક્રવારે વણીક મહાજન વાડી, મેઇન બજાર, નખત્રાણા, જી.કચ્છ.

તા.૧૮ ના શનિવારે કોંગ્રેસ ભવન, વંથલી દરવાજા, રાજકોટ રોડ, જુનાગઢ, મારૂતિ અન્નક્ષેત્ર, મારૂતીનગર, વડીયા, જી.અમરેલી, ગાયત્રી પરિવાર શાખા, આલીદર, જી.ગીર સોમનાથ, કોળી સમાજની વાડી, પ્રાંચી (ટીંબડી), જી.ગીર સોમનાથ.

તા.૧૯ ના રવિવારે રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, સદગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ, લોહાણા મહાજન વાડી, કોર્ટની બાજુમાં, વંથલી, જી.જુનાગઢ, પ્રાથમિક શાળા, ગુંદરડા, તા.મહુવા, જી.ભાવનગર, લોહાણા બોડીંગ, માંડવી, કચ્છ, જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ,જી.જુનાગઢ, રામમઢી આશ્રમ, ઇસ્કોન મંદિરની બાજુમાં, જહાંગીરપુરા, સુરત, સર ભાગવતસિંહજી કન્યાશાળા, બાપુના બાવલા ચોક, કિશાન મંડપ સર્વિસ સામે ઉપલેટા, જી.રાજકોટ, કોમ્યુનિટી હોલ, ઝાપા વિસ્તાર, દેવળી દેદાની, તા.કોડીનાર, જી.ગીર સોમનાથ.

તા.૨૦ ના સોમવારે ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ જી.ગીર સોમનાથ, પ્રાથમિક શાળા, પીપરલા, જી.ભાવનગર, જી.એસ.સી.એલ ફાઉન્ડેશન, સુત્રાપાડા, તા.ગીર સોમનાથ.

તા.૨૧ ના મંગળવારે રણછોડદાસજી સત્સંગ મંડળ, લાલટેકરી, દેનાબેંક પાસે, હોસ્પિટલ રોડ, ભુજ, જી.કચ્છ(ભુજ), ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ ગેઇટ, ભાણવડ, જી.દેવભુમિ દ્વારકા, નેપાળીબાપુનો આશ્રમ, મોટા ખુંટવડા, તા.મહુવા, જી.ભાવનગર.

તા.૨૨ ના સોમવારે જલારામ મંદિર, આઝાદ ચોક, મેર સમાજની વાડી પાસે, માધવપુરઘેડ, જી.પોરબંદર, મુખ્ય સ્વામીનારાયણ મંદિર, જવાહર રોડ, જુનાગઢ, મેઘદુત લાયન્સ હોલ, પતરાવાળી હોટલની સામે, નાની શાક માર્કેટ, સુરેન્દ્રનગર.

તા.૨૩ ના ગુરૂવારે રંગુનવાલા હોસ્પિટલ, કાલાવાડ નાંકા પાસે, જામનગર, લોહાણા મહાજનવાડી સવાસર નાંકા, અંજાર, જી.ભુજ(કચ્છ), જલારામ મંદિર, સેવા ટ્રસ્ટ, જામજોધપુર, જી.જામનગર. લાયન્સ સંકુલ, માણાવદર, જી. જુનાગઢ.

તા. ર૪ ના શુક્રવારે જલારામ મંદિર, ભાદર રોડ, કુતીયાણા, જી. પોરબંદર.

તા. રપ ના શનિવારે નુતન લોહાણા સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ, જી. ભુજ (કચ્છ), જુનુ સરકારી દવાખાનું પ્રાથમિક શાળા સામે, બગદાણા જી. ભાવનગર.

તા. ર૬ ના રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદ્ગુરૂ આશ્રમ માર્ગ, રાજોટ, લોહાણા મહાજન વાડી, મોટી પાનેલી, તા. ઉપલેટા, જી. રાજકોટ, સરસ્વતી વિદ્યા મંદિર, જુના સરકારી દવાખાના પાછળ, ચિતલ, જી. અમરેલી, એલ. સી. બદીયાણી હોસ્પિટલ, ખંભાળીયા, જી. દ્વારકા, સિધ્ધકુટીર મહાદેવ મંદિર, પી. પી. સવાણી હોસ્પિટલની ગલીમાં વરાછા રોડ, કાપોદ્રા, સુરત, સરકારી દવાખાનું મેઇન બજાર, ભાટીયા, જી. દ્વારકા.

તા. ર૭ ના સોમવારે ભચાઉ લોહાણા મહાજન વાડી, ફુલવાડી, ભચાઉ, જી. કચ્છ.

તા. ર૮ ના મંગળવારે વાઘાસ્વામીની જગ્યા, વલ્લભીપુર, જી. ભાવનગર, મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ.

ર૯ ના બુધવારે ગાયત્રી મંદિર, કાંસા રોડ, દામનગર, જી. અમરેલી. લોહાણા મહાજન વાડી, રાપર, જી. ભુજ. લાયન્સ હોલ, મારૂતિ કોમ્પલેક્ષ, એકસીસ બેંકની ઉપર, ઇન્ફ્રટી મોલ, રાજકોટ-ભાવનગર, રોડ, શિહોર, જી. ભાનવગર.

તા. ૩૦ ના ગુરૂવારે લટુરદાસ આશ્રમ, ટાણા, તા. સિહોર, જી. ભાવનગર, મોચી જ્ઞાતિની વાડી, આંબલી શેરી, બિલખા, જી. જુનાગઢ, હરી વૃધ્ધાશ્રમ, અલીયાબાળા, જી. જામનગર, રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ નાકા પાસે, જામનગર. જય સરદાર યુવક મંડળ ચેરી. ટ્રસ્ટ સંચાલિત સમાજવાડી, રાણપુર, જી. જુનાગઢ.

તા. ૩૧ ના શુક્રવારે આર્ય સમાજ મંદિર, સતાધાર રોડ, વિસાવદર, જી. જુનાગઢ, જલારામ મંદિર, હાપા, જી. જામનગર, લોહાણા મહાજન વાડી, દ્વારકા જી. દ્વારકા.

(3:19 PM IST)