<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

રકતદાન કેમ્‍પના સેવાકીય આયોજનને બીરદાવતા પરસોતમભાઇ રૂપાલા

 

રાજકોટ  :. શહેરના બેડીપરા પટેલવાડીમાં સરદાર પટેલ ગળપ અને જય વેલનાથ યુવા ગળપ દ્વારા મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પ્રેરક હાજરી આપી આયોજકોને આ સેવાકીય પ્રવળતી બદલ સરાહના કરી આ માનવતાવાદી પ્રવળતિનું આયોજન કરવા બદલ આયોજક સંસ્‍થાના સભ્‍યોને અભિનંદન પાઠવ્‍યા હતા. આ મહારકતદાન કેમ્‍પમાં ૬૮૩ થી વધુ રકતદાતાઓએ રકતદાન કરી માનવતાની મહેક પ્રસરાવી હતી. આ તકે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, જીલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ હેરમા, માર્કેટીંગ યાર્ડના ચેરેમન જયેશભાઈ બોઘરા, તેમજ દેવ કોરડીયા, ધર્મેશ ઝીંઝુવાડીયા, ભરતભાઈ ડાભી સહિતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા

(4:33 PM IST)