તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
હાશ...ચૂંટણી પૂરીઃ હળવાશની પળોમાં રૂપાલાજી

રાજકોટ : છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ચૂંટણી પ્રચાર, જાહેર-સભાઓ સહિતના કાર્યક્રમોમાં સતત વ્યસ્ત રહ્યા બાદ ગઇકાલે મતદાન પુર્ણ થયા બાદ પરસોતમભાઇ રૂપાલા આજે સવારે હળવા મૂડમાં જોવા મળતા હતાં. તસ્વીરમાં રૂપાલાજી સાથે ડો. ભરતભાઇ બોઘરા, દિનેશભાઇ ચોવટીયા, મનસુખભાઇ સાવલીયા સાથે કોઇક મુદ્્ે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(11:40 AM IST)










