તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
સરગમ પરિવાર દ્વારા મતદાન

રાજકોટઃ લોકસભાની ચુંટણીમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, સરગમ લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા, સરગમ કપલ કલબના પ્રમુખ મીતેનભાઇ મહેતા સાથે ડેલાવાળા પરીવારના સદસ્યએ મતદાન કર્યુ હતું.
(2:24 PM IST)










